Online Bible

- Reklamy -




નિર્ગમન 38:8 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 તેણે મુલાકાતમંડપના પ્રવેશદ્વાર પાસે સેવા કરનારી સ્ત્રીઓની આરસીઓનો પિત્તળનો હોજ તથા તેનું પિત્તળનું તળિયું બનાવ્યાં.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 અને તેણે મુલાકાતમંડપના દ્વાર આગળ સેવા કરનારી સ્‍ત્રીઓની આરસીઓનો પિત્તળનો હોજ તથા તેનું પિત્તળનું તળિયું બનાવ્યાં.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

8 મુલાકાતમંડપના દ્વાર પાસે સેવા કરનાર સ્ત્રીઓના અરીસામાંથી તેણે તાંબાનો જળકુંડ અને તેની તાંબાની બેઠક બનાવ્યાં.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

8 મુલાકાતમંડપના પ્રવેશદ્વાર પાસે ભેગી થયેલી સ્ત્રીઓનાં દાન કરેલા કાંસાના દર્પણમાંથી ઢાળીને તેણે હાથ પગ ધોવાની કાંસાની કૂડી અને તેની કાંસાની ઘોડી બનાવ્યાં.

Viz kapitola kopírovat




નિર્ગમન 38:8

Následuj nás:

Reklamy


Reklamy