નિર્ગમન 38:7 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 વેદી ઊંચકવા માટે તેણે તેની બાજુ પરનાં કડાંઓમાં પરોવી દીધા. તેણે તે વેદી ખોખા જેવી પોલી રાખી હતી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 અને વેદી ઊંચકવા માટે તેણે તેની બાજુઓ પરનાં કડાંમાં તે દાંડાં નાખ્યા. તેણે તે [વેદી] ખોખા જેવી પોલી બનાવી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.7 તેણે તેમને વેદીની દરેક બાજુના કડાંમાં પરોવ્યાં. વેદી પાટિયાંની બનાવેલી અને પોલાણવાળી હતી. Viz kapitolaપવિત્ર બાઈબલ7 પછી તેને વેદીની બાજુએ આવેલાં કડાંઓમાં પરોવી દીધા. વેદી લાકડાંના પાટિયાંમાંથી બનાવેલી હતી અને અંદરથી પોલી રાખી હતી. Viz kapitola |