નિર્ગમન 38:5 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 તેણે પિત્તળની જાળીના ચાર છેડાને સારુ દાંડા રાખવાને માટે ચાર કડાં બનાવ્યાં. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 અને તેણે પિત્તળની જાળીના ચાર છેડાને માટે દાંડા રાખવાને માટે ચાર કડાં ઢાળ્યાં. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.5 તેણે તાંબાનાં ચાર કડાં બનાવ્યાં અને તેમને ચાર ખૂણા પર જડયાં. Viz kapitolaપવિત્ર બાઈબલ5 આ વેદીની ચાર બાજુઓ માંટે ચાર કડાં બનાવીને કઠેરાના ચાર ખૂણે મૂક્યાં જેથી તેમાં દાંડા ભેરવી શકાય. Viz kapitola |