નિર્ગમન 38:3 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 તેણે વેદીનાં બધાં જ પાત્રો એટલે ભસ્મપાત્રો, તાવડીઓ, તપેલાં, ત્રિપાંખિયાં અને સગડીઓને પિત્તળનાં બનાવ્યાં. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 અને તેણે તે વેદીનાં સર્વ પાત્રો એટલે ભસ્મપાત્રો તથા તાવડીઓ તથા તપેલાં તથા ત્રિશૂળ તથા સગડીઓ બનાવ્યાં. તેણે તેનાં બધાં પાત્રો પિત્તળનાં બનાવ્યાં. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.3 વળી તેણે વેદી માટેનાં સાધનો, એટલે, ભસ્મપાત્રો, પાવડીઓ, કટોરા, ચીપિયા, અને અંગારપાત્રો બનાવ્યાં. આ સર્વ સાધનો તાંબાના બનાવેલાં હતાં. Viz kapitolaપવિત્ર બાઈબલ3 પછી તેણે વેદીનાં બધાં જ પાત્રો-ભસ્મપાત્રો, તાવડીઓ, તપેલાં, ડોયા, પંજેટી અને સગડીઓ-કાંસાનાં બનાવ્યાં. Viz kapitola |