નિર્ગમન 38:28 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201928 બાકીની એક હજાર સાતસો પંચોતેર શેકેલ ચાંદીમાંથી તેણે સ્તંભોના આંકડા બનાવ્યાં તથા તેમનાં મથાળાં મઢ્યાં તથા તેઓને સારુ સળિયા બનાવ્યાં. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)28 અને એક હજાર સાતસો ને પંચોતેર શેકેલ વડે તેણે સ્તંભોના આંકડા બનાવ્યા, તથા તેમનાં મથાળાં મઢયાં, તથા તેઓને માટે સળિયા બનાવ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.28 બાકીની ચાંદીમાંથી બસાલએલે સ્તંભો માટેના સળિયા, કડીઓ અને તેમની ટોચ બનાવ્યાં. Viz kapitolaપવિત્ર બાઈબલ28 બાકીની 50 પૌંડ ચાંદીમાંથી તેણે થાંભલીઓના આંકડા, તેમનાં મથાળાં અને દાંડીઓ બનાવી. Viz kapitola |