નિર્ગમન 37:7 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 તેણે સોનાના બે કરુબો બનાવ્યાં. તેણે તેમને દયાસનને બન્ને છેડે ઘડતર કામના બનાવ્યાં. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 અને તેણે સોનાના બે કરૂબો બનાવ્યા : તેણે તેમને દયાસનને બન્ને છેડે ઘડતર કામના બનાવ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.7-8 દયાસનના દરેક છેડા પર એક કરુબ રહે એ રીતે તેણે સોનાના બે નક્કર કરુબો બનાવ્યા. તેણે આખી રચના એવી રીતે બનાવી કે કરુબો અને ઢાંકણ એક સળંગ વસ્તુ બની રહી. Viz kapitolaપવિત્ર બાઈબલ7 તેણે બે કરૂબદેવદૂતોની આકૃતિઓ સોનામાંથી ઘડીને ઢાંકણના બે છેડા માંટે બનાવી. Viz kapitola |