નિર્ગમન 37:3 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 તેણે તેના ચાર પાયામાં સોનાનાં ચાર કડાં જોડ્યાં, એટલે તેની એક બાજુએ બે કડાં અને તેની બીજી બાજુએ બે કડાં. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 અને તેણે તેને ચાર પાયાએ સોનાનાં ચાર કડાં ઢાળ્યાં; એટલે તેની એક બાજુએ બે કડાં, તથા તેની બીજી બાજુએ બે કડાં. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.3 તેને ઊંચકવા માટે તેણે સોનાનાં ચાર કડાં બનાવ્યાં અને દરેક બાજુએ બે કડાં રહે એવી રીતે તેમને ચાર પાયાઓ સાથે જડી દીધાં. Viz kapitolaપવિત્ર બાઈબલ3 તેના ચાર પગોમાં સોનાનાં ચાર કડાં જોડેલા હતાં. પ્રત્યેક છેડા ઉપર બે કડાં. Viz kapitola |