નિર્ગમન 36:7 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 અત્યાર સુધીમાં જે કાંઈ આવ્યું હતું તે બધું કામ પૂરું કરવા માટે જોઈએ તેના કરતાં વધારે હતું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 કેમ કે તેમની પાસે જે સામાન હતો તે બધું કાર્ય કરવાને માટે બસ હતો, ઊલટું જોઈએ તે કરતાં વધારે હતો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.7 કારણ, તેઓ જે સાધનસામગ્રી લાવ્યા હતા તે કામ પૂર્ણ કરવા માટે જોઈએ તે કરતાં વધારે હતી. Viz kapitolaપવિત્ર બાઈબલ7 અત્યાર સુધીમાં જે કાંઈ આવ્યું હતું તે બધું કામ પૂરુ કરવા માંટે જોઈએ તેના કરતાં વધારે હતું. Viz kapitola |