નિર્ગમન 36:4 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 તેથી પવિત્રસ્થાનનું કામ કરનારા બધા જ કારીગરો પોતપોતાનું કામ છોડીને આવ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 અને સર્વ બુદ્ધિમાન માણસો જેઓ પવિત્રસ્થાનનું બધું કામ કરતા હતા તેઓમાંનો પ્રત્યેક માણસ પોતે જે કામ કરતો હતો ત્યાંથી આવ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.4 ત્યારે પવિત્ર મંડપનું કામ કરતા સર્વ કુશળ કારીગરોએ મોશે પાસે જઈને કહ્યું, Viz kapitolaપવિત્ર બાઈબલ4 તેથી મંદિરનું કામ કરનારા બધાજ કારીગરો પોતપોતાનું કામ છોડીને મૂસા સમક્ષ આવીને કહેવા લાગ્યા, Viz kapitola |