Online Bible

- Reklamy -




નિર્ગમન 36:36 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

36 તેણે તેને સારુ બાવળના લાકડાના ચાર સ્તંભ બનાવ્યાં અને તેઓને સોનાથી મઢ્યા. તેઓના આંકડા સોનાના હતા અને તેણે તેઓને સારુ ચાંદીની ચાર કૂંભીઓ બનાવી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

36 અને તેણે તેને માટે બાવળના લાકડાના ચાર સ્તંભ બનાવ્યા, ને તેઓને સોનાથી મઢયા. તેઓને માટે રૂપાની ચાર કૂંભીઓ ઢાળી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

36 આ પડદા માટે તેમણે બાવળનાં લાકડાંના ચાર સ્તંભો બનાવ્યા અને તેમને સોનાથી મઢયા. વળી, તેમની કડીઓ સોનાની હતી. આ સ્તંભો માટે તેમણે ચાંદીની ચાર કૂંભીઓ બનાવી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

36 પડદાને લટકાવવા માંટે બાવળની ચાર થાંભલીઓ બનાવી અને તેને સોને મઢીને, સોનાની વાળી મુકી. અને થાંભળીઓ માંટે ચાર ચાંદીની કૂભીઓ બનાવી.

Viz kapitola kopírovat




નિર્ગમન 36:36

Následuj nás:

Reklamy


Reklamy