નિર્ગમન 36:33 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201933 તેણે વચલી ભૂંગળને પાટિયાંને મધ્ય ભાગે એક છેડાથી તે બીજા છેડા સુધીની અડધી ઊંચાઈને એક છેડાથી તે બીજા છેડા સુધી ખોસી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)33 અને તેણે વચલી ભૂંગળ પાટિયાંને મધ્ય ભાગે એક છેડાથી તે બીજા છેડા સુધી ખોસી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.33 તેમણે પાટિયાંને સોનાથી મઢી લીધાં અને તેમાં વળીઓ બેસાડવા માટે સોનાનાં કડાં બનાવ્યાં. Viz kapitolaપવિત્ર બાઈબલ33 આ પાંચ ભૂંગળોમાંથી વચલી ભૂંગળ પાટિયાઓની અડધી ઊચાઈને એક છેડાથી તે બીજા છેડા સુધી લાગેલી હતી. Viz kapitola |