નિર્ગમન 36:32 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201932 મંડપની બીજી બાજુનાં પાટિયાને સારુ પાંચ ભૂંગળો અને પશ્ચિમ તરફ મંડપની પછીના પાટિયાંને માટે પાંચ ભૂંગળો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)32 ને મંડપની બીજી બાજુના પાટિયાંને માટે પાંચ ભૂંગળો, ને પશ્ચિમ તરફ મંડપની પાછળનાં પાટિયાંને માટે પાંચ ભૂંગળો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.32 બીજી બાજુનાં પાટિયાં માટે પાંચ, અને પશ્ર્વિમ બાજુએ મંડપની પાછળનાં પાટિયાં માટે પાંચ વળીઓ બનાવી. તેમણે વચલી વળી પાટિયાંની મધ્યમાં મંડપના એક છેડાથી બીજા છેડા સુધી મૂકી. Viz kapitolaપવિત્ર બાઈબલ32 અને પાંચ ભૂગળો પશ્ચિમની પછીતના પાટિયાં માંટે, Viz kapitola |