Online Bible

- Reklamy -




નિર્ગમન 36:29 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

29 તેઓ નીચેથી જોડેલાં હતાં અને એ જ પ્રમાણે સળંગ ટોચ સુધી જઈને તેઓ એક કડામાં જોડાયેલાં હતાં. તેણે બે ખૂણામાં બન્નેને તે જ પ્રમાણે કર્યું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

29 અને તેઓ નીચેથી જોડેલાં હતાં, અને એ જ પ્રમાણે સળંગ ટોચ સુધી જઈને તેઓ એક કડામાં જોડાયેલાં હતાં. તેણે બે ખૂણામાં બન્‍નેને તે જ પ્રમાણે કર્યું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

29 ખૂણાના પાટિયાં નીચેથી ઉપર સુધી સળંગ જોડાયેલાં અને એક કડામાં બેસાડેલાં હતાં. બન્‍ને ખૂણાનાં પાટિયાં એ જ પ્રમાણે બનાવેલાં હતાં.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

29 પછીતનાં અને ખૂણાઓનાં પાટિયાં નીચેથી જોડેલાં હતાં અને ઠેઠ ઉપરથી પહેલી કડી સુધી જોડી દીધેલાં હતાં.

Viz kapitola kopírovat




નિર્ગમન 36:29

Následuj nás:

Reklamy


Reklamy