નિર્ગમન 36:22 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201922 પ્રત્યેક પાટિયાને એકબીજા સાથે જોડવા માટે દરેકને બે સાલ હતાં. મંડપના સર્વ પાટિયાને તેણે એ જ પ્રમાણે કર્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)22 દરેક પાટિયાને એકબીજા સાથે જોડાયેલાં બે સાલ હતાં. મંડપનાં સર્વ પાટિયાંને તેણે એ જ પ્રમાણે કર્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.22 વળી, દરેક પાટિયામાં એકબીજાને સમાન્તર અને સરખા માપનાં બે સાલ હતાં. Viz kapitolaપવિત્ર બાઈબલ22 પ્રત્યેક પાટિયાંને એકબીજા સાથે જોડવા માંટે દરેકને બબ્બે સાલ કાઢયાં હતાં; Viz kapitola |