Online Bible

- Reklamy -




નિર્ગમન 35:34 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

34 યહોવાહે તેને તથા દાનના કુળના અહીસામાખના દીકરા આહોલીઆબને તેણે શીખવવાનું મન આપ્યું છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

34 અને તેને તથા દાનના કુળના અહીસામાખના દીકરા આહોલીઆબને તેણે શીખવવાનું મન આપ્યું છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

34 વળી, પ્રભુએ તેને તથા દાનના કુળમાંથી અહિસામાખના પુત્ર ઓહોલીઆબને આ કલાકારીગરી બીજાઓને શીખવવાની બાહોશી પણ બક્ષી છે,

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

34 યહોવાએ તેને અને દાનકુળના અહીસામાંખના પુત્ર આહોલીઆવને બીજાને શીખવવાની શક્તિ આપી છે.

Viz kapitola kopírovat




નિર્ગમન 35:34

Následuj nás:

Reklamy


Reklamy