Online Bible

- Reklamy -




નિર્ગમન 35:28 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

28 તેમ જ દીવા, અભિષેકના તેલ, સુગંધીદાર ધૂપને માટે સુગંધી દ્રવ્યો અને તેલ લઈ આવ્યા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

28 અને દીવા તથા અભિષેકના તેલ તથા સુંગધીદાર ધૂપને માટે સુગંધીઓ તથા તેલ લાવ્યા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

28 વળી, તેઓ દીવાઓ માટે, અભિષેકના તેલ માટે તથા સુગંધીદાર ધૂપ માટે સુગંધીદ્રવ્યો અને તેલ લાવ્યા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

28 તેમ જ દીવા માંટે તથા અભિષેક અને સુગંધીદાર ધૂપ માંટે સુગંધી દ્રવ્યો અને તેલ લઈ આવ્યા.

Viz kapitola kopírovat




નિર્ગમન 35:28

Následuj nás:

Reklamy


Reklamy