નિર્ગમન 35:27 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201927 અધિકારીઓ ગોમેદ પાષાણ, એફોદ તથા ઉરાવરણમાં જડવા માટે પાષાણો લાવ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)27 અને અધિકારીઓ ગોમેદ પાષાણ, તથા એફોદ તથા ઉરપત્રમાં જડવા માટે પાષાણો લાવ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.27 આગેવાનો પવિત્ર એફોદ તથા ઉરપત્રમાં જડવા માટે ગોમેદના પથ્થરો અને બીજાં રત્નો લાવ્યા. Viz kapitolaપવિત્ર બાઈબલ27 યાજકોના ઉરપત્રમાં અને એફોદમાં જડવા માંટે આગેવાનો ગોમેદ પાષાણ અને અન્ય પાષાણ લાવ્યાં. Viz kapitola |