નિર્ગમન 35:20 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 પછી ઇઝરાયલીઓની સમગ્ર સભા મૂસાની હજૂરમાંથી રવાના થઈ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 અને ઇઝરાયલના સર્વ લોક મૂસાની હજૂરમાંથી વિદાય થયા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.20 સર્વ ઇઝરાયલીઓ મોશે પાસેથી ગયા Viz kapitolaપવિત્ર બાઈબલ20 પછી ઇસ્રાએલીઓના સમગ્ર સમુદાયે ભેટો આપવા માંટેની વસ્તુઓ તૈયાર કરવા માંટે મૂસા આગળથી રજા લીધી. અને પોતપોતાના તંબુઓમાં પાછા ફર્યા. Viz kapitola |