નિર્ગમન 35:1 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 મૂસાએ સર્વ ઇઝરાયલીઓની એક સભા ભેગી કરીને તેઓને કહ્યું, “આ બાબતો એ છે કે યહોવાહે તમને પાળવા માટે આજ્ઞા આપી છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 અને મૂસાએ ઇઝરાયલના સર્વ લોકોને એકત્ર કરીને તેઓને કહ્યું, “જે વચનો તમારે પાળવાને માટે યહોવાએ ફરમાવ્યાં છે, તે આ છે: Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.1 મોશેએ આખા ઇઝરાયલના સમાજને એકત્ર કરીને કહ્યું, “પ્રભુએ તમને આ પ્રમાણે આજ્ઞા આપી છે: Viz kapitolaપવિત્ર બાઈબલ1 મૂસાએ સર્વ ઇસ્રાએલી લોકોની એક સભા ભેગી કરી તેઓને કહ્યું, “યહોવાએ તમને આટલા નિયમોનું પાલન કરવાની આજ્ઞા કરી છે: Viz kapitola |