નિર્ગમન 34:4 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 મૂસાએ પ્રથમની પાટીઓના જેવી જ પથ્થરની બે શિલાપાટીઓ બનાવી અને સવારમાં તે વહેલો ઊઠ્યો અને યહોવાહે તેને જેમ કહ્યું હતું તે પ્રમાણે તેના હાથમાં શિલાપાટીઓ લઈને તે સિનાઈ પર્વત પર ચઢી ગયો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 અને તેણે પહેલીના જેવી બે શિલાપાટીઓ ઘડી. અને મૂસા યહોવાની આજ્ઞા પ્રમાણે મોટી સવારે ઊઠયો, ને તે બે શિલાપાટીઓ હાથમાં લઈને સિનાઈ પર્વત પર ગયો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.4 તેથી મોશેએ પહેલીના જેવી બે શિલાપાટીઓ ઘડી કાઢી અને બીજે દિવસે સવારે વહેલો ઊઠીને પ્રભુની આજ્ઞા અનુસાર તે શિલાપાટીઓ લઈને સિનાઈ પર્વત પર ગયો. Viz kapitolaપવિત્ર બાઈબલ4 તેથી મૂસાએ પ્રથમની તકતીઓનાં જેવી જ પથ્થરની બે તકતીઓ બનાવી અને સવારમાં તે વહેલો ઊઠયો અને યહોવાએ તેને કહ્યું હતું તે પ્રમાંણે તેના હાથમાં તકતીઓ લઈને તે સિનાઈ પર્વત ઉપર ચઢી ગયો. Viz kapitola |