નિર્ગમન 34:33 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201933 જયારે મૂસાએ તેઓની સાથે બોલવાનું પૂરું કર્યું, ત્યારે તેણે પોતાના મુખ ઉપર મુખપટ નાખ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)33 અને જ્યારે મૂસા તેમની સાથે વાત કરી રહ્યો ત્યારે તેણે પોતાના મોં ઉપર ઘૂંઘટ નાખ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.33 મોશેએ તેમની સાથે વાત પૂરી કરી એટલે તેણે વસ્ત્રથી પોતાનું મુખ ઢાંકી દીધું. Viz kapitolaપવિત્ર બાઈબલ33 જ્યારે મૂસાએ તેઓની સાથે બોલવાનું પૂરું કર્યું ત્યારે તેણે પોતાના મોં ઉપર ઘૂંઘટ ઢાંકી દીધો. Viz kapitola |