નિર્ગમન 34:32 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201932 તે પછી સર્વ ઇઝરાયલીઓ મૂસાની પાસે આવ્યા અને તેને સિનાઈ પર્વત ઉપર યહોવાહે જે બધી આજ્ઞાઓ આપી હતી, તે સર્વ તેણે તેઓને ફરમાવી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)32 ત્યાર પછી સર્વ ઇઝરાયલી લોકો પાસે આવ્યા; અને સિનાઈ પર્વત પર યહોવાએ તેને જે જે કહ્યું હતું તે સર્વ તેણે તેઓને આજ્ઞારૂપે ફરમાવ્યું; Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.32 પછી સર્વ ઇઝરાયલીઓ પણ મોશે પાસે એકઠા થયા. પ્રભુએ સિનાઈ પર્વત પર આપેલા સર્વ નિયમો મોશેએ લોકોને કહી સંભળાવ્યા. Viz kapitolaપવિત્ર બાઈબલ32 તે પછી સર્વ ઇસ્રાએલીઓ તેની પાસે આવ્યા અને તેને સિનાઈ પર્વત ઉપર યહોવાએ જે બધાં આદેશો આપ્યા હતા તે બધા તેણે લોકોને સંભળાવ્યા. Viz kapitola |