Online Bible

- Reklamy -




નિર્ગમન 33:8 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 મૂસા જ્યારે જ્યારે મૂલાકાતમંડપમાં જતો ત્યારે ત્યારે બધા લોકો ઊઠીને પોતપોતાના તંબુના દરવાજા આગળ ઊભા રહીને, મૂસા મૂલાકાતમંડપમાં દાખલ થાય ત્યાં સુધી તેને જોઈ રહેતા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 અને એમ થયું કે મૂસા નીકળીને પોતપોતાના તંબુના બારણામાં ઊભાર રહેતા, ને મંડપમાં મૂસાના પેસતાં સુધી તેની પાછળ જોઈ રહેતા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

8 જ્યારે મોશે છાવણીમાંથી નીકળીને મુલાકાતમંડપ પાસે જતો ત્યારે લોકો પોતાના તંબુના પ્રવેશદ્વાર પર ઊભા રહેતા અને જ્યાં સુધી તે મંડપમાં પ્રવેશે નહિ ત્યાં સુધી તેને જોઈ રહેતા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

8 મૂસા જયારે જયારે મૂલાકાતમંડપમાં જતો ત્યારે ત્યારે બધા લોકો ઊઠીને પોતપોતાના તંબુના દરવાજા આગળ ઊભા રહીને, મૂસા મૂલાકાતમંડપમાં દાખલ થાય ત્યાંસુધી તેને જોઈ રહેતા.

Viz kapitola kopírovat




નિર્ગમન 33:8

Následuj nás:

Reklamy


Reklamy