નિર્ગમન 30:37 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201937 આ વિધિ પ્રમાણેનો જ ધૂપ બને તેવી બનાવટનો ધૂપ તમે તમારા પોતાના ઉપયોગ માટે બનાવશો નહિ. તમારે તો તેને પવિત્રવસ્તુ જ ગણવી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)37 અને જે ધૂપ તું બનાવે, તેના જેવી બનાવટનો તમે પોતાને માટે બનાવશો નહિ. તે તને યહોવાને માટે પવિત્ર હોય. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.37 તમારે માટે અન્ય ધૂપ બનાવવા તમારે આ ધૂપની મેળવણીના પ્રમાણનો ઉપયોગ કરવો નહિ. તમારે તેને પવિત્ર અને મને સમર્પિત થયેલો ગણવો. Viz kapitolaપવિત્ર બાઈબલ37 આ નુસખા પ્રમાંણેનો ધૂપ તમાંરે પોતાના ઉપયોગ માંટે બનાવવાનો નથી. તમાંરે એને માંરે માંટે જ અલગ રાખેલી પવિત્રવસ્તુ ગણવી. Viz kapitola |