નિર્ગમન 30:3 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 વેદીનો ઉપરનો ભાગ, બાજુઓ અને શિંગ શુદ્ધ સોનાથી મઢી લેવાં અને આખી વેદીની ચારે બાજુ સોનાની કિનારી બનાવવી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 અને તું તેને ચોખ્ખા સોનાથી મઢ, એટલે તેના મંથાળાને તથા તેની ચારેગમની બાજુઓને તથા તેનાં શિંગોને તું મઢ; અને તેને માટે તું સોનાની ફરતી કિનારી બનાવ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.3 વેદીની ઉપરનો ભાગ, તેની ચારે બાજુઓ અને તેનાં શિંગ શુદ્ધ સોનાથી મઢી લેવાં. તારે તેની આસપાસ સોનાની કિનાર બનાવવી. Viz kapitolaપવિત્ર બાઈબલ3 વેદીનો ઉપરનો ભાગ, બાજુઓ અને શિંગ શુદ્ધ સોનાથી મઢી લેવો અને આખી વેદીની ચારે બાજુ સોનાની કિનારી બનાવવી. Viz kapitola |