નિર્ગમન 30:29 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201929 આ પ્રમાણે આ બધી વસ્તુઓ પવિત્ર કર એટલે તે બધી પરમપવિત્ર બની જશે. અને જે કોઈ તેમને સ્પર્શ કરશે તે પવિત્ર થશે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)29 અને તું તેઓને પવિત્ર કર કે તેઓ પરમપવિત્ર થાય; તેઓને જે કંઈ અડકે તે પણ પવિત્ર થશે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.29 આ વસ્તુઓનું એ રીતે સમર્પણ કર એટલે તેઓ સંપૂર્ણ પવિત્ર બનશે; જે કંઈ તેમને અડકે તે પણ પવિત્ર બની જશે. Viz kapitolaપવિત્ર બાઈબલ29 આ પ્રમાંણે આ બધી વસ્તુઓની શુદ્ધિ કરવી એટલે તે બધી પરમપવિત્ર બની જશે. અને જે કોઈ તેમને અડકે તે પવિત્ર થઈ જશે. Viz kapitola |