નિર્ગમન 30:28 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201928 દહનીયાર્પણની વેદીને અને તેનાં સાધનોને તથા ઘોડી સહિત હાથપગ ધોવાની કૂંડીને અભિષેક કરજે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)28 તથા તેનાં બધાં પાત્રો સહિત યજ્ઞવેદીને, તથા હોજને તથા તેના તળિયાને અભિષિક્ત કર. Viz kapitolaપવિત્ર બાઈબલ28 દહનાર્પણની વેદીનો અને તેનાં સાધનોનો તથા ઘોડી સહિત હાથપગ ધોવાની કૂંડીનો અભિષેક કરવો. Viz kapitola |