નિર્ગમન 3:4 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 યહોવાહે જોયું કે મૂસા અહીં ઝાડવું જોવા આવી રહ્યો છે, તેથી તેમણે ઝાડવામાંથી તેને બૂમ પાડી, “મૂસા, મૂસા!” અને મૂસાએ કહ્યું, “હા, હું અહીં જ છું.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 અને યહોવાએ જોયું કે તે જોવા માટે એક બાજુએ ફર્યો, ત્યારે ઝાડવામાંથી ઈશ્વરે હાંક મારીને કહ્યું, “મૂસા, મૂસા.” અને તેણે કહ્યું, “હું આ રહ્યો.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.4 પ્રભુએ જોયું કે મોશે એ બનાવ જોવા પાસે આવે છે. તેથી તેમણે તેને છોડવામાંથી હાંક મારીને કહ્યું, “મોશે, મોશે.” તેણે કહ્યું, “હું આ રહ્યો.” Viz kapitolaપવિત્ર બાઈબલ4 યહોવાએ જોયું કે મૂસા ઝાડીને જોવા આવી રહ્યો છે, તેથી દેવે ઝાડીમાંથી તેને બૂમ પાડી, “મૂસા, મૂસા!” અને મૂસાએ જવાબ આપ્યો, “હા, હું અહીં છું.” Viz kapitola |