નિર્ગમન 3:11 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 પરંતુ મૂસાએ ઈશ્વરને કહ્યું, “હું તે કોણ કે ફારુનની પાસે જઈને ઇઝરાયલીઓને મિસરમાંથી બહાર કાઢી લાવું?” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 અને મૂસાએ ઈશ્વરને કહ્યું, “હું કોણ કે ફારુનની પાસે જઈને ઇઝરાયલીઓને મિસરમાંથી કાઢી લાવું?” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.11 પણ મોશેએ ઈશ્વરને કહ્યું, “ફેરો પાસે જઈને ઇઝરાયલી લોકોને છોડાવનાર હું કોણ?” Viz kapitolaપવિત્ર બાઈબલ11 પરંતુ મૂસાએ દેવને કહ્યું, “હું કોણ કે ફારુન પાસે જનારો અને ઇસ્રાએલના લોકોને મિસરની બહાર લાવનારો?” Viz kapitola |