નિર્ગમન 29:8 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 ત્યારબાદ તું તેના પુત્રોને લાવજે, તેઓને જામા પહેરાવવા, કમરે કમરબંધ તથા માથે ફેંટા બાંધવા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 વળી તું તેના દીકરાઓને લાવ, ને તેઓને અંગરખા પહેરાવ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.8 “વળી, તેમના પુત્રોને લાવીને તેમને ડગલા પહેરાવવા; Viz kapitolaપવિત્ર બાઈબલ8 “ત્યારબાદ તેના પુત્રોને લાવી, તેમને ડગલા પહેરાવવા કમરે કમરબંધ બાંધવા તથા માંથે ફેંટા બાંધવા. Viz kapitola |