નિર્ગમન 29:6 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 અને તેના માથા પર પાઘડી પહેરાવીને તેની સાથે દીક્ષાનો પવિત્ર મુગટ મૂકજે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 અને તેને માથે તું પાઘડી મૂક, ને પાઘડી પર પવિત્ર મુગટ રાખ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.6 પછી તેને પાઘડી પહેરાવીને તેના પર ‘યાહવે સમર્પિત’ એવા શબ્દો કોતરેલ પવિત્ર મુગટ પહેરાવવો. Viz kapitolaપવિત્ર બાઈબલ6 અને તેના માંથા પર પાઘડી મૂકાને તેની સાથે દીક્ષાનો પવિત્ર મુગટ બાંધ. Viz kapitola |