નિર્ગમન 29:39 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201939 એક હલવાન તારે સવારમાં અને બીજું હલવાન તારે સાંજે ચઢાવવું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)39 એક હલવાન તું સવારે ચઢાવ, ને બીજો હલવાન સાંજે ચઢાવ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.39 એક હલવાન સવારે અને બીજું સાંજે ચડાવવું. Viz kapitolaપવિત્ર બાઈબલ39 એક સવારે અને બીજું સાંજે. Viz kapitola |