નિર્ગમન 29:3 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 તેઓને ટોપલીમાં મૂકવાં અને વાછરડો તથા બે ઘેટાં સાથે તે લાવવું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 વળી તેઓને એક ટોપલીમાં મૂકીને તું વાછરડો તથા બે ઘેટા સહિત તેમને લાવ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.3 પછી તેમને ટોપલીમાં મૂકવાં અને જ્યારે તું મને વાછરડાંનું તથા બે ઘેટાનું બલિદાન ચડાવે ત્યારે મને તેનું અર્પણ કરવું. Viz kapitolaપવિત્ર બાઈબલ3 તેઓને ટોપલીમાં મૂકવાં અને જુવાન બળદ અને બે ઘેટાં સાથે તે લાવવું. Viz kapitola |