Online Bible

- Reklamy -




નિર્ગમન 29:29 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

29 હારુનનાં આ પવિત્ર વસ્ત્રો સાચવી રાખવાં અને હારુનના મૃત્યુ બાદ તેના પુત્રોને તે વારસામાં આપવાં. પેઢી દર પેઢી તેઓ પોતાની અભિષેકની દીક્ષાવિધિ વખતે તે પહેરે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

29 અને હારુનનાં પવિત્ર વસ્‍ત્રો તેની પછીના તેના દીકરાઓને માટે થાય કે, તેઓ તે પહેરીને અભિષિક્ત તથા પ્રતિષ્ઠિત થાય.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

29 “આરોનના મૃત્યુ પછી તેનાં યજ્ઞકારનાં વસ્ત્રો તેના પુત્રોને આપવામાં આવે; જેથી તેમની અભિષેકપૂર્વકની દીક્ષા વખતે તેઓ તે પહેરે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

29 “હારુનનાં આ પવિત્ર વસ્ત્રો સાચવી રાખવાં. હારુનના મૃત્યુ બાદ તેના પુત્રોને વારસામાં મળે. પેઢી દર પેઢી તેઓ તેમની પોતાની અભિષેકની દીક્ષા વિધિ વખતે તે પહેરે.

Viz kapitola kopírovat




નિર્ગમન 29:29

Následuj nás:

Reklamy


Reklamy