નિર્ગમન 29:23 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201923 યહોવાહ આગળના બેખમીર રોટલીના ટોપલામાંથી એક રોટલી, એક મોવણવાળી ભાખરી અને એક તેલ ચોપડેલી રોટલી લેવી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)23 અને બેખમીર રોટલીની જે ટોપલી યહોવાની આગળ છે, તેમાંથી તું એક રોટલી તથા તેલમાં મોહેલી એક પોળી તથા એક પાપડ લે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.23 મને અર્પણ કરેલી ખમીરરહિત રોટલીની ટોપલીમાંથી તારે દરેક પ્રકારની એકએક રોટલી, એટલે ઓલિવ તેલવાળી એક રોટલી, એક ભાખરી અને તેલ ચોપડેલો એક ખાખરો લેવાં. Viz kapitolaપવિત્ર બાઈબલ23 યહોવા આગળના બેખમીર રોટલીના ટોપલામાંથી એક રોટલી, એક મોવણવાળી ભાખરી અને એક તેલ ચોપડેલી રોટલી લેવી. Viz kapitola |