નિર્ગમન 29:19 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201919 હવે પછી બીજો ઘેટો લેવો. હારુને અને તેના પુત્રોએ તેના માથા પર હાથ મૂકવા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)19 વળી તું બીજો ઘેટો લે; અને હારુન તથા તેના દીકરાઓ ઘેટાના માથા પર હાથ મૂકે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.19 “તે પછી બીજો દીક્ષાબલિનો ઘેટો લેવો અને આરોન તથા તેના પુત્રોને ઘેટાના માથા ઉપર પોતાના હાથ મૂકવા કહેવું. Viz kapitolaપવિત્ર બાઈબલ19 “હવે પછી બીજો ઘેટો લેવો. હારુને અને તેના પુત્રોએ તેના માંથા પર હાથ મૂકવા. Viz kapitola |