નિર્ગમન 29:16 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 પછી એ ઘેટાંનો વધ કરીને, તેનું રક્ત લઈને વેદીની ચારે બાજુએ છાંટવું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 અને તે ઘેટાને તું કાપ, ને તેનું રકત લઈને વેદીની ચારેગમ છાંટ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.16 પછી ઘેટાને કાપીને તેનું રક્ત લઈને વેદીની ચોગરદમ છાંટવું. Viz kapitolaપવિત્ર બાઈબલ16 પછી એ ઘેટાનો વધ કરીને, તેનું લોહી લઈને વેદીની ચારે બાજુએ છાંટવું. Viz kapitola |