નિર્ગમન 27:9 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 મંડપની આજુબાજુ ચોક બનાવજે. તેની દક્ષિણ બાજુએ કાંતેલા ઝીણા શણનો સો હાથ લાંબો પડદો બનાવજે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 અને તું મંડપનું આંગણું બનાવ:એક બાજુએ એટલે દક્ષિણ બાજુએ આંગણાને માટે સો હાથ લાંબો, એવો ઝીણા કાંતેલા શણનો પડદો હોય. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.9 “તારે મુલાકાતમંડપ માટે ઝીણા કાંતેલા અળસી રેસાના કાપડમાંથી પડદાઓનું આંગણું બનાવવું. દક્ષિણ બાજુના પડદા 44 મીટર લાંબા Viz kapitolaપવિત્ર બાઈબલ9 “મંડપની આજુબાજુ ચોક બનાવવો. તેની દક્ષિણ બાજુએ ઝીણો કાંતેલો શણનો 100 હાથ લાંબો પડદો બનાવવો. Viz kapitola |