નિર્ગમન 27:4 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 વળી વેદી માટે તું પિત્તળની જાળી બનાવજે; તથા જાળીના ચાર ખૂણામાં તું પિત્તળનાં ચાર કડાં બનાવજે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 અને તેને માટે તું પિત્તળની જાળી બનાવ; અને જાળીના ચાર ખૂણામાં તું પિત્તળનાં ચાર કડાં બનાવ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.4 તાંબાની જાળી પણ બનાવવી અને જાળીના ચારે ખૂણાએ તાંબાનાં ચાર કડાં લગાડવાં. Viz kapitolaપવિત્ર બાઈબલ4 અને વળી વેદી માંટે તું કાંસાની જાળી બનાવજે; તથા જાળીના ચાર ખૂણામાં તું કાંસાના ચાર કડાં બનાવજે. Viz kapitola |