નિર્ગમન 27:2 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 ચારે ખૂણે ચાર શિંગ બનાવજે અને તે વેદીના લાકડામાંથી જ બનાવજે અને તેની ચારે બાજુથી ખૂણા જોડી દેજે, જેથી તે એક બની જાય ત્યારબાદ વેદીને પિત્તળથી ઢાંકી દેજે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 અને તેના ચાર ખૂણા પર તું તેનાં શિંગ બનાવ; તેનાં શિંગ તેની સાથે સળંગ હોય; અને તું તેને પિત્તળથી મઢ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.2 તેના ચાર ખૂણા પર વેદીની સાથે એકરૂપ હોય તેવાં શિંગ બનાવવાં. આખી વેદી તાંબાથી મઢવી. Viz kapitolaપવિત્ર બાઈબલ2 ચારે ખૂણે ચાર ટોચકાં બનાવવાં, અને તે વેદીના લાકડામાંથી જ બનાવવા અને તેના ચારે બાજુથી ખુણા જોડી લેવા, જેથી તે એક બની જાય ત્યારબાદ વેદીને કાંસાથી ઢાંકી દેવી. Viz kapitola |