નિર્ગમન 26:8 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 એ અગિયાર પડદા એક સરખા માપના હોવા જોઈએ. દરેક પડદો ત્રીસ હાથ લાંબો અને ચાર હાથ પહોળો હોય. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 દરેક પડદો ત્રીસ હાથ લાંબો, ને ચાર હાથ પહોળો હોય; અગિયારે પડદા એક માપના હોય. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.8 આ અગિયારે પડદા એક જ માપના એટલે તેર મીટર લાંબા, અને બે મીટર પહોળા બનાવવા. Viz kapitolaપવિત્ર બાઈબલ8 અગિયાર પડદા એક સરખા માંપના હોવા જોઈએ, પ્રત્યેક 30 હાથ લાંબા અને 4 હાથ પહોળા. Viz kapitola |