નિર્ગમન 26:7 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 આ પવિત્ર મંડપ ઉપર તંબુ બનાવવા માટે તું બકરાંના વાળના વસ્ત્રના અગિયાર પડદા તૈયાર કરજે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 અને મંડપ ઉપર તંબુ કરવાને માટે તું બકરાંના વાળના પડદા બનાવ; એવા તું અગિયાર પડદા બનાવ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.7 “તારે બકરાંના વાળમાંથી બનાવેલ કાપડના અગિયાર પડદામાંથી મંડપનું આચ્છાદન બનાવવું. Viz kapitolaપવિત્ર બાઈબલ7 “આ પવિત્ર મંડપ ઉપર તંબુ બનાવવા માંટેનું બકરાંના વાળના કાપડના અગિયાર પડદા તૈયાર કરવા. Viz kapitola |