નિર્ગમન 26:2 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 પ્રત્યેક પડદો અઠ્ઠાવીસ હાથ લાંબો અને ચાર હાથ પહોળો હોય; બધા જ પડદા એક સરખા માપના હોય. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 દરેક પડદો અઠ્ઠાવીસ હાથ લાંબો, ને ચાર હાથ પહોળો હોય. સર્વ પડદા એક માપના હોય. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.2 દરેક પડદો એક જ માપનો એટલે, બાર મીટર લાંબો, અને બે મીટર પહોળો બનાવવો. Viz kapitolaપવિત્ર બાઈબલ2 પ્રત્યેક પડદો અઠ્ઠાવીસ હાથ લાંબો, ને ચાર હાથ પહોળો હોય; બધાજ પડદા એક સરખા માંપના હોય. Viz kapitola |