Online Bible

- Reklamy -




નિર્ગમન 25:35 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

35 દીવીને છ ડાળી હોવી જોઈએ, દાંડીની બન્ને બાજુથી ત્રણ શાખા નીકળવી જોઈએ. શાખાની દરેક જોડીની નીચે એક એક કળી હોય. એ કળીઓ અને ડાળીઓ દીવીની સાથે જડી દીધેલી હોય.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

35 અને શાખાઓની એક જોડની નીચે નીચે તેની સાથે એક કળી, તથા ત્રીજી જોડની નીચે તેની સાથે એક કળી, એ પ્રમાણે દીપવૃક્ષમાંથી નીકળતી છ શાખાઓનું કરવું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

35 શાખાઓની ત્રણેય જોડમાં દરેક જોડ નીચે એક એક કળી હોય.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

35 દીવીને છ ડાળી હોવી જોઈએ-દાંડીની બન્ને બાજુથી ત્રણ શાખા નીકળવી જોઈએ, શાખાની દરેક જોડીની નીચે એક એક કળી હોય, એ કળીએ અને ડાળીઓ દીવીની સાથે જડી દીધેલી હોય.

Viz kapitola kopírovat




નિર્ગમન 25:35

Následuj nás:

Reklamy


Reklamy