નિર્ગમન 23:32 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201932 તમે તેઓની સાથે કે તેઓના દેવો સાથે કોઈ સંબંધ બાંધશો નહિ, કે કરારો કરશો નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)32 તું તેઓની સાથે અથવા તેઓના દેવોની સાથે કરાર કરીશ નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.32 તમે તેમની સાથે અથવા તેમના દેવો સાથે કંઈ સંધિ-કરાર કરશો નહિ. Viz kapitolaપવિત્ર બાઈબલ32 “તમે તેઓની સાથે કે તેઓના દેવો સાથે કોઈ સંબંધ બાંધશો નહિ, કે તેમને તમાંરા શહેરમાં રહેવા ન દેશો. Viz kapitola |