નિર્ગમન 23:29 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201929 હું એક જ વર્ષમાં એ બધાને કાઢી મૂકીશ નહિ, રખેને બધી જમીન વેરાન થઈ જાય અને જગંલમાં વનચર જાનવરોની સંખ્યા વધી જતાં તમે બધા મુશ્કેલીમાં મુકાઈ જાઓ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)29 હું એક જ વર્ષમાં તેમને તારી આગળથી હાંકી કાઢીશ નહિ; રખેને દેશ ઉજ્જડ થઈ જાય, ને જંગલના પ્રાણીઓ તારી સામે વધી જાય. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.29 હું તેમને એક જ વર્ષમાં હાંકી કાઢીશ નહિ; જો હું એવું કરું તો તો દેશ ઉજ્જડ થઈ જાય અને તમારી સામે હિંસક પશુઓ ખૂબ વધી જાય. Viz kapitolaપવિત્ર બાઈબલ29 હું એક જ વર્ષમાં એ બધાને હાંકી કાઢીશ નહિ, રખેને બધી જમીન વેરાન થઈ જાય અને જગંલમાં જંગલી જાનવરોની સંખ્યા વધી જતાં તમે બધા મુશ્કેલીમાં મુકાઈ જાઓ. Viz kapitola |