નિર્ગમન 22:5 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 જો કોઈ માણસ પોતાનાં જાનવર ખેતરમાં કે દ્રાક્ષવાડીમાં છૂટાં મૂકે અને તેઓ બીજાના ખેતરોમાં ભેલાણ કરે, તો તેણે પોતાના ખેતરની અથવા દ્રાક્ષની વાડીની સર્વોત્તમ ઊપજમાંથી નુકસાની ભરપાઈ કરી આપવી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 જો કોઈ માણસ કોઈ ખેતર કે દ્રાક્ષાવાડી ભેલાડી દે, એટલે તેમાં પોતાનું ઢોર છૂટું મૂકે ને તે બીજાનું ખેતર ચરી ખાય; તો તે પોતાના ખેતરની ઉત્તમ પેદાશમાંથી તથા પોતાની દ્રાક્ષાવાડીની ઉત્તમ ઊપજમાંથી સામાને નુકસાની ભરી આપે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.5 “જો કોઈ પોતાનું ઢોર બીજા કોઈના ખેતરમાં અથવા દ્રાક્ષવાડીમાં છૂટું મૂકે અને તે ઢોર તેની ઊપજ ખાઈ જાય તો ઢોરનો માલિક પોતાના ખેતર અથવા દ્રાક્ષવાડીની સૌથી ઉત્તમ પેદાશમાંથી નુક્સાની ભરી આપે. Viz kapitolaપવિત્ર બાઈબલ5 “જો કોઈ વ્યક્તિ પોતાનાં ઢોર ખેતરમાં કે દ્રાક્ષની વાડીમાં છૂટાં મૂકે અને તેઓ બીજાનાં ખેતરોમાં ભેલાણ કરે, તો તેણે પોતાના ખેતરની અથવા દ્રાક્ષની વાડીની સર્વોત્તમ ઊપજમાંથી નુકસાની ભરપાઈ કરી આપવી. Viz kapitola |