Online Bible

- Reklamy -




નિર્ગમન 22:16 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 જો કોઈ માણસ અપરિણીત કુમારિકાને લલચાવીને તેની સાથે સંબંધ બાંધે, તો તેનું પારંપારિક મૂલ્ય ચૂકવીને તે તેની સાથે લગ્ન કરે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 અને જો કોઈ માણસ સગાઈ કર્યા વગરની કુમારિકાને લલચાવીને તેની સાથે કુકર્મ કરે, તો તે તેને પલ્લું આપીને પરણે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

16 “જો કોઈ પુરુષ સગાઈ કર્યા વગરની કુમારિકાને ફસાવીને તેની સાથે સમાગમ કરે તો તેણે દહેજની રકમ આપીને તેની સાથે લગ્ન કરવાં.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

16 “જો કોઈ વ્યક્તિ અપરણીત કુમાંરિકાને લલચાવીને તેની સાથે મેળાપ કરે, તો તેણે તેનું કન્યામૂલ્ય ચૂકવીને તેની સાથે લગ્ન કરે.

Viz kapitola kopírovat




નિર્ગમન 22:16

Následuj nás:

Reklamy


Reklamy