નિર્ગમન 21:9 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 પરંતુ જો તેણે તેના પોતાના પુત્ર માટે તેને રાખવી હોય તો તેની સાથે તેણે પુત્રી જેવો વ્યવહાર રાખવો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 અને જો તે તેના દીકરાને માટે તેને રાખે, તો તે તેની પ્રત્યે પોતાની પુત્રીઓની જેમ વર્તે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.9 જો કોઈ માણસ પોતાના પુત્ર માટે કોઈ દાસી ખરીદે તો તેણે તેની સાથે પુત્રી જેવો વ્યવહાર રાખવો. Viz kapitolaપવિત્ર બાઈબલ9 પરંતુ જો તેણે તેના પોતાના પુત્ર માંટે રાખી હોય તો તેની સાથે તેણે પુત્રી જેવો વ્યવહાર રાખવો. Viz kapitola |