નિર્ગમન 2:8 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 ફારુનની દીકરીએ તેને કહ્યું, “હા, જઈને બોલાવી લાવ.” એટલે તે છોકરી જઈને તે બાળકની માતાને જ બોલાવી લાવી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 અને ફારુનની પુત્રીએ તેને કહ્યું, “જા.” અને તે છોકરી જઈને બાળકની માને તેડી લાવી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.8 ફેરોની પુત્રીએ કહ્યું, “જા.” તેથી તે છોકરી છોકરાની માતાને બોલાવી લાવી. Viz kapitolaપવિત્ર બાઈબલ8 ફારુનની કુવરીએ કહ્યું, “જા, બોલાવી લાવ.” એટલે તે છોકરી જઈને બાળકની માંને બોલાવી લાવી. Viz kapitola |